કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં ‘એન્જિનિયર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી યોગેશ કથુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ? આપેલ પૈકી કોઈ નહીં ડિસ્ક થ્રો હાઈ જમ્પ સ્વિમિંગ આપેલ પૈકી કોઈ નહીં ડિસ્ક થ્રો હાઈ જમ્પ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ ફિજિયોથેરાપી દિવસ ક્યારે મનાવાય છે ? 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP