કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક લોગો લૉન્ચ કર્યો ?

સાઉદી અરેબિયા
જાપાન
ઈજિપ્ત
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

ભરતનાટ્યમ
મોહીનીઅટ્ટમ
કથક
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

આપેલ તમામ
નીરજ ચોપડા
અવની લેખડા
સુમિત અંતિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

જાહેર બાબતો
સામાજિક કાર્ય
કલા
સાહિત્ય અને શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP