કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? RBI SBI EXIM NABARD RBI SBI EXIM NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% ઓર્ગેનિક જાહેરાત કરવામાં આવ્યું ? દાદરા અને નગર હવેલી પુડુચેરી લક્ષદ્વીપ આસામ દાદરા અને નગર હવેલી પુડુચેરી લક્ષદ્વીપ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ અકસ્માત દિવસ' ની થીમ શું છે ? Life is not a Car Part First Responders એક પણ નહીં Life is a family Part Life is not a Car Part First Responders એક પણ નહીં Life is a family Part ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? 10,000 5,000 20,000 15,000 10,000 5,000 20,000 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ? બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ બીના અગ્રવાલ બાલાસાહેબ વિખે પાટીલ સૈયદ અહમદ જશવંતસિંહ બીના અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP