ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? આપેલ તમામ વોર્ડ સમિતિ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા આપેલ તમામ વોર્ડ સમિતિ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP