Talati Practice MCQ Part - 2 રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ? સોમવાર ગુરુવાર મંગળવાર શુક્રવાર સોમવાર ગુરુવાર મંગળવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નેનોકણનું કદ કેટલું હોય છે ? 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 100 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 100 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પસંદ કરેલ 7 આડી રો તથા 9 ઊભી હરોળની હદ માટે એડ્રેસ બોક્સમાં ___ લખાશે. 7R × 9C 9R × 7C 79RC 9C7R 7R × 9C 9R × 7C 79RC 9C7R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાસ ઓળખાવો :– આલમગીર બહુવ્રીહી કર્મધારય અવ્યયીભાવ ઉપપદ બહુવ્રીહી કર્મધારય અવ્યયીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. પથરો ઢેફું દલાલી ભાલ પથરો ઢેફું દલાલી ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામાં દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામાં દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP