કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ?

17 ડિસેમ્બર
21 ડિસેમ્બર
15 ડિસેમ્બર
27 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ?

કર્ણાટક
પશ્ચિમ બંગાળ
આમાંથી કોઈ નહિ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% ઓર્ગેનિક જાહેરાત કરવામાં આવ્યું ?

પુડુચેરી
દાદરા અને નગર હવેલી
આસામ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ?

નવી દિલ્હી
કોઇમ્બતુર
બેંગાલુરુ
હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP