GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઈસરો દ્વારા તાજેતરમાં 3000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ (ઉપગ્રહ)ને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.

GSAT-MK-3
GSET-19
GSLV-MK-3
GSAT-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો.

29 વર્ષ
39 વર્ષ
19 વર્ષ
49 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ?

10 મા ઝોનમાં
7 મા ઝોનમાં
6 મા ઝોનમાં
5 મા ઝોનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘‘કૃષિ અને સહકાર વિભાગ’’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ?

‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’
‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’
‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’
“ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP