નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 7% 18% 30% 10% 7% 18% 30% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? રૂા.10 નફો થાય 12.5% ખોટ જાય રૂા. 10 ખોટ જાય 12.5% નફો થાય રૂા.10 નફો થાય 12.5% ખોટ જાય રૂા. 10 ખોટ જાય 12.5% નફો થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 90 - 80 = 10 80 10 100 (?) 100/80 × 10 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 24 20 25 15 24 20 25 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1092 1209 108 1308 1092 1209 108 1308 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 51 50 49 48 51 50 49 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? 40 140 -140 60 40 140 -140 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56