Gujarat Police Constable Practice MCQ ખેરગામ તાલુકો ક્યા આવેલો છે ? નવસારી પંચમહાલ આણંદ ખેડા નવસારી પંચમહાલ આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ? તેના પિતરાઈનો તેના કાકાનો તેના પુત્રનો તેના ભત્રીજાનો તેના પિતરાઈનો તેના કાકાનો તેના પુત્રનો તેના ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ? 353 376 352 374 353 376 352 374 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે? હવાનું તાપમાન લોહીનું દબાણ ચીકાશ માપવા દૂધની ઘનતા હવાનું તાપમાન લોહીનું દબાણ ચીકાશ માપવા દૂધની ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP