Gujarat Police Constable Practice MCQ
એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ?
Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશ બોર્ડ વિકસાવ્યું છે ?