કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ?

મઝગાવ શિપયાર્ડ લિમિટેડ
કોલકાતા શિપયાર્ડ લિમિટેડ
કોચીન શિપયાર્ડ લિમિટેડ
વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

ડૉ.કેરોલિના અરાજુઓ
રામદોરાઈ સુજાથા
અમલેન્દુ કિષ્ના
રીતબાતા મનુશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
ગુજરાત
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP