Gujarat Police Constable Practice MCQ
તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ?

હાર્ડ ડિસ્ક
સ્કેનર
પ્રિન્ટર
મોનીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ?

કર્કરેખા
આર્કટીકવૃત્ત
મકરરેખા
ભુમધ્યરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઇ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યકિતને મારે છે ત્યારે તે બાબતનો IPC - 1860ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?