Gujarat Police Constable Practice MCQ
બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ?

ફેફસા
મોટુ આંતરડુ
નાનુ આંતરડુ
મૂત્રપીંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

ઈન્ડો-આર્યન
ચાલુક્ય
રોમન
મુઘલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમુક રકમ 3 વર્ષમાં 820 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 860 થાય છે, તો મુદ્દલ કેટલું હશે ?

347 રૂ.
592 રૂ.
482 રૂ.
700 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે ?

મસ્તિષ્ક ગ્રંથિ
એક પણ નહીં
હાઇપોથેલેસસી
પીચ્યુટરી ગ્રંથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP