Gujarat Police Constable Practice MCQ
મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ?

રેક્ટીફાઈડ સ્પીરીટ
મિથેનાલ
નોરાડ્રેનાલીન
ડાઈસલ્ફીરેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ?

ઝાંસી
સતારા
મૈસુર
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ?

કવિ કાન્ત
રમેશ પારેખ
કિશોર સિંહ જદવ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP