Gujarat Police Constable Practice MCQ ત્રિકમ સાહેબની સમાધિ કયાં આવેલ છે ? રાપર બારડોલી શાપર ભૂજ રાપર બારડોલી શાપર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ? જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીલન કોડ - 1860 ની કલમ - 307માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઇ કરવામાં આવેલ નથી ? દેહાન્ત દંડ આપેલ તમામ 10 વર્ષ આજીવન કેદ દેહાન્ત દંડ આપેલ તમામ 10 વર્ષ આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ? માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર પાવાગઢ ગોરખનાથ માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર પાવાગઢ ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ? મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ-ઈન્સ્પેકટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ-ઈન્સ્પેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિમીનલ પ્રોસીજર કાયદા - 1973 મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પુરૂ થઇ શકે તેમ ન હોય તો કલમ - 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ? બીજા ચોવીસ કલાકની ઓવર ટાઇમ પગારની રીમાન્ડની ભોજનની બીજા ચોવીસ કલાકની ઓવર ટાઇમ પગારની રીમાન્ડની ભોજનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP