Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ટીમરૂ શીમળો ખેર ખાખરા ટીમરૂ શીમળો ખેર ખાખરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે? બળાત્કાર લૂંટફાટ ચોરી કરચોરી બળાત્કાર લૂંટફાટ ચોરી કરચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? હરિયાણા ચંદીગઢ આંધ્ર પ્રદેશ દિલ્હી હરિયાણા ચંદીગઢ આંધ્ર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દહેજ મૃત્યુના ગુનાનો આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? 303 404 (ક) 302 304 (ખ) 303 404 (ક) 302 304 (ખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP