Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ? ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ખેર ખાખરા શીમળો ટીમરૂ ખેર ખાખરા શીમળો ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ? 7 8 9 10 7 8 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ? લોહી રંગની હોય છે. કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. રાસાયણિક વિષ કોશિકાઓને કારણે રંગોની મેળવણીને લીધે લોહી રંગની હોય છે. કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. રાસાયણિક વિષ કોશિકાઓને કારણે રંગોની મેળવણીને લીધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ? મહેરામદાસ ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી રામાનુજાચાર્ય મહેરામદાસ ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી રામાનુજાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ કોઇ વ્યકિત 15 વર્ષથી ઓછા વયની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ? કોઇ ગુનો બનતો નથી. બળાત્કારનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે છેડતીનો ગુનો બને છે. કોઇ ગુનો બનતો નથી. બળાત્કારનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે છેડતીનો ગુનો બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP