Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની સૌથી મોટી કોલસાની ખાણ કયાં આવેલી છે ? ધનબાદ રામગઢ ઝરિયા હઝારીબાગ ધનબાદ રામગઢ ઝરિયા હઝારીબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-167 ક્લમ-267 ક્લમ-168 ક્લમ-268 ક્લમ-167 ક્લમ-267 ક્લમ-168 ક્લમ-268 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતને કેટલા PIN CODE ઝોનમાં વહેંચવામાં આવેલ છે? છ દસ આઠ સાત છ દસ આઠ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? સુભાષચંદ્ર બોઝ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે ? વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ચરબી વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP