Gujarat Police Constable Practice MCQ Part - 2
'વૃધ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો’ વ્યાખ્યા કોણે આપી છે ?

ફ્રો અને ક્રો
યંગ
એસ. ઈ. ગેરેટ
એન. એલ. મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

વહીવટી પ્રકારનો છે.
અર્ધ વહીવટી પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
માનવશરીરનું કયુ તંત્ર શરીરને આધાર અને આકાર આપે છે ?

ઉત્સર્જન તંત્ર
ચેતાતંત્ર
અંતઃ સ્ત્રાવી તંત્ર
કંકાલ તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ
સખત પાણી
નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી
નરમ પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બાલ ગંગાધર ટિળક અને એની બેસન્ટે ઈ.સ. 1916 માં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી ?

હોમરૂલ આંદોલન
મુસ્લિમ લીગ
ફોરવર્ડ બ્લોક
ઓગષ્ટ પ્રસ્તાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
8 કિમી
10 કિમી
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP