કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનો એક પ્રકાર H1N1નો મનુષ્યમાં ચેપ લાગવાનો પ્રથમ કેસ જોવા મળ્યો ? ચીન ફિલીપાઇન્સ મેક્સિકો કેનેડા ચીન ફિલીપાઇન્સ મેક્સિકો કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ? 12.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ' 2020ની થીમ જણાવો? The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable customer The sustainable consumer The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable customer The sustainable consumer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ભારતમાં વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક શરૂ કર્યું ? આર. કોમ BSNL એરટેલ જીયો આર. કોમ BSNL એરટેલ જીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP