Gujarat Police Constable Practice MCQ Part - 2
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

અકબર
અમીર ખુશરો
બૈરામખાન
સુલતાન અહેમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજીને રેંટિયાની ભેટ કોણે આપી હતી ?

સરોજીની નાયડુ
મોહનલાલ પંડ્યા
ગંગાબહેને
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP