Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

એકટીનોમીટર
ડેન્સિટોમીટર
ફોટોમીટર
યુડિયોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે.
શ્રી રવિશંકર મહારાજ
શનિ - ટાઈટન
મંગળ - નિકસ ઓલમ્પીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૃત્યુદંડની સજામાંથી...

ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે.
ભારતના વડાપ્રધાન માફી આપી શકે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે.
ભારતની સંસદ માફી આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP