Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય એવીડન્સ એકટની કલમ 74 માં શેની જોગવાઈ છે ?

ગર્ભિત નોંધ
વર્તણૂંક નોંધ
જાહેર દસ્તાવેજ
નિર્ણાયક નોંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?

ચાવડા વંશ
સોલંકી વંશ
વાઘેલા વંશ
પલ્લવ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP