Gujarat Police Constable Practice MCQ Part - 2
દુરસ્થિત કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટરમાં ફાઇલની નકલ કરવાના કાર્યને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ડાઉનલોડિંગ
સર્ચ
અપલોડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
"ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

મહાકવિ પ્રેમાનંદ
ભક્ત કવિ દયારામ
હેમચંદ્રાચાર્ય
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં દર વર્ષે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

26મી એપ્રિલ
21મી એપ્રિલ
24મી એપ્રિલ
2જી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP