Gujarat Police Constable Practice MCQ માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ ફલોરાઇડ કાર્બન કેલ્શિયમ મેગ્નેશિયમ ફલોરાઇડ કાર્બન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બ્લ્યૂ કોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવા માં આવે છે ? ખૂન લાંચરૂશ્વત ભ્રષ્ટાચાર છેતરપિંડી ખૂન લાંચરૂશ્વત ભ્રષ્ટાચાર છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ના સુધારાની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી, આરોપીની હાજરી... કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ? ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? ભૂવડ ભીમદેવ વનરાજ જયકિશોર ભૂવડ ભીમદેવ વનરાજ જયકિશોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હૃદયના ધબકારા માપવા માટે ક્યુ સાધન વપરાય છે ? આનિસ્કોપ ગાયરોસ્કોપ સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ આનિસ્કોપ ગાયરોસ્કોપ સ્ટેથોસ્કોપ ટેરીકસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP