કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

પંજાબ
મહારાષ્ટ્ર
જમ્મુ અને કાશ્મીર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ?

ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL)
મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL)
વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL)
સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP