કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ?

દિલિપ વેંગસરકર
અજીત વાડેકર
જી.આર.વિશ્વનાથ
સુનીલ ગાવસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
‘વન નેશન, વન પ્રોડક્ટ' લાગુ કરનારુ પૂર્વ તટનું પ્રથમ રેલવે સ્ટેશન ક્યું બન્યું ?

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન
હૈદરાબાદ રેલવે સ્ટેશન
અમરાવતી રેલવે સ્ટેશન
ચેન્નાઈ રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

ભૂપેન્દ્ર પટેલ
જીતુ વાઘાણી
હર્ષ સંઘવી
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

બાબઈ – માખન નગર
આપેલ તમામ
હોશંગાબાદ - નર્મદાપુરમ્
શિવપુરી - કુંડેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP