કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી પાવર પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન ઓડિશા કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આસામ રાઈફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 24 માર્ચ 18 માર્ચ 27 માર્ચ 29 માર્ચ 24 માર્ચ 18 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્યે ક્યા રાજ્યની પોલીસ સાથે મળીને 'સુરક્ષા કવચ 2’ અભ્યાસનું આયોજન કર્યું હતું ? મધ્ય પ્રદેશ પોલીસ ગુજરાત પોલીસ દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ ગુજરાત પોલીસ દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ? કતાર એરવેઝ જાપાન એરલાઈન્સ સિંગાપુર એરલાઈન્સ સ્વિસ એરલાઈન્સ કતાર એરવેઝ જાપાન એરલાઈન્સ સિંગાપુર એરલાઈન્સ સ્વિસ એરલાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ચા શ્રમિકો માટે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પની ઘોષણા કરી ? ત્રિપુરા મિઝોરમ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP