Gujarat Police Constable Practice MCQ ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના પ્રથમ બુધવારે માર્ચ મહિનાના ચોથા બુધવારે માર્ચ મહિનાના બીજા બુધવારે માર્ચ મહિનાના ત્રીજા બુધવારે માર્ચ મહિનાના પ્રથમ બુધવારે માર્ચ મહિનાના ચોથા બુધવારે માર્ચ મહિનાના બીજા બુધવારે માર્ચ મહિનાના ત્રીજા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે? એક પણ નહી તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે આપેલ બંને તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે એક પણ નહી તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે આપેલ બંને તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ - 162 કલમ - 101 કલમ - 165 કલમ - 167 કલમ - 162 કલમ - 101 કલમ - 165 કલમ - 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP