Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું સમાજ જીવન
માનવીનું ધાર્મિક જીવન
માનવીનું કૌટુંબિક સામંજસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં દર વર્ષે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

26મી એપ્રિલ
24મી એપ્રિલ
21મી એપ્રિલ
2જી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બાળઅપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાનું હોય છે?

પ્રોબેશનમા
પાલકગૃહ
રીમાન્ડ હોમ
બોસ્ટલ શાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP