Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયુ છે ? ધોળાવીરા લાંઘણજ લોથલ રંગપુર ધોળાવીરા લાંઘણજ લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ? આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ રાજભવન – દિલ્હી લાહોર – પંજાબ હુસેનાપુરા – પંજાબ આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ રાજભવન – દિલ્હી લાહોર – પંજાબ હુસેનાપુરા – પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ? મઢી(સુરત) ઊંઝા ખંભાત જેતપુર મઢી(સુરત) ઊંઝા ખંભાત જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 11મી અનુસૂચિમાં કેટલા વિષયો છે ? 18 11 27 29 18 11 27 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 આપણા રાષ્ટ્રિય ગીતમાં કઇ બે નદીઓના નામનો ઉલ્લેખ છે ? સિંઘુ અને ગંગા ગંગા અને યમુના ગંગા અને ગોદાવરી યમુના અને સતલુજ સિંઘુ અને ગંગા ગંગા અને યમુના ગંગા અને ગોદાવરી યમુના અને સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના કયારે રજૂ થઈ ? 2015 2004 2003 2006 2015 2004 2003 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP