કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી મહોત્સવનું આયોજન દર વર્ષે કયા સ્થળે કરવામાં આવે છે ? ગાંધીનગર વિસનગર વડનગર અમદાવાદ ગાંધીનગર વિસનગર વડનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ? 29 સપ્ટેમ્બર, 2019 28 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 29 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 28 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 29 ઓગસ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દર વર્ષે આયોજિત થતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ' COVID-19 મહામારીને કારણે રદ કરાયો ? નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? અમેરિકા રશિયા ઇઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઇઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ ઉત્સવ 2020 આભાસી રીતે ઉજવાયો ? નાગાલેન્ડ કેરળ મિઝોરમ તામિલનાડુ નાગાલેન્ડ કેરળ મિઝોરમ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સોરઠ બાવની' નું સર્જન કોણે કર્યું છે ? ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ એક પણ નહીં દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ એક પણ નહીં દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP