Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત કબીરના ગુરુ કોણ હતા ?

અમીર ખુશરો
રામાનુજાચાર્ય
રામાનંદ
શેખ સલીમ ચિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે?

માલદીવ
મોરેશિયસ
સેશેલ્સ
સિંગાપોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કમ્પ્યૂટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે ?

હાર્ડવેર
ઈનપૂટ
આઉટપૂટ
સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ ઝવેરભાઇ
ભાઇકાકા
ભાઇલાલ
ભાઇ નરસિંહલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP