Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે ? ઈનપૂટ હાર્ડવેર આઉટપૂટ સોફ્ટવેર ઈનપૂટ હાર્ડવેર આઉટપૂટ સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો ? ઈ.સ.1972 ઈ.સ.1973 ઈ.સ.1974 ઈ.સ.1970 ઈ.સ.1972 ઈ.સ.1973 ઈ.સ.1974 ઈ.સ.1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ? મણિનગર, અમદાવાદ પુનરિયા, કચ્છ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર મણિનગર, અમદાવાદ પુનરિયા, કચ્છ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? એન. ગોપાલાસ્વામી અયંગર એન. માધવરાવ અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર પીંગલી વૈકૈયા એન. ગોપાલાસ્વામી અયંગર એન. માધવરાવ અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર પીંગલી વૈકૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બુકરપ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? મધર ટેરેસા એની બેસન્ટ અરુંધતી રોય સરોજિની નાયડુ મધર ટેરેસા એની બેસન્ટ અરુંધતી રોય સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘પ્રિયદર્શિકા’ નામનું નાટક લખનાર કોણ હતા ? કાલિદાસ હર્ષવર્ધન રાજ્યવર્ધન બાણભટ્ટ કાલિદાસ હર્ષવર્ધન રાજ્યવર્ધન બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP