Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

એકટીનોમીટર
ડેન્સિટોમીટર
યુડિયોમીટર
ફોટોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

માઇકલ ફેરાડે
હિપ્પોક્રેટસ
રૂડોલ્ફ
બેસ્ટન વોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુરસ્થિત કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટરમાં ફાઇલની નકલ કરવાના કાર્યને શું કહે છે ?

સર્ચ
ડાઉનલોડિંગ
અપલોડિંગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP