Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 3
માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે કોઈ ઝેરી પદાર્થનું કૃત્ય કરવું તે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

284
295
292
278

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે કયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ?

વીરતાપર્વ
કીર્તિપર્વ
પરાક્રમપર્વ
શૌર્યપર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP