સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ?

ત્રણ મહિના
બે મહિનો
એક મહિનો
ચાર મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

વિક્રમ શેઠ
પ્રિયા તેંડુલકર
અરુંધતી રોય
મેઘા પાટકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP