Gujarat Police Constable Practice MCQ Part - 3
પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ?

સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર
સંસદીય લોકતંત્ર પર
પ્રમુખશાહી પદ્ધતી પર
સત્તાનાવિકેન્દ્રીકરણ પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
વલ્લભ વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP