Gujarat Police Constable Practice MCQ Part - 3 પીછો કરવા અંગેની જોગવાઇ કઇ કલમમાં છે ? કલમ-356 ડી કલમ-354 ડી કલમ-357 ડી કલમ-355 ડી કલમ-356 ડી કલમ-354 ડી કલમ-357 ડી કલમ-355 ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ટેબલટેનિસની પ્રતિયોગીતામાં 64 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે ? 64 60 58 63 64 60 58 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ બાબત કઈ કલમ છે, તે જણાવો. 503 થી 510 490 થી 492 493 થી 498 499 થી 502 503 થી 510 490 થી 492 493 થી 498 499 થી 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચોરી માત્ર... સ્થાવર મિલકતની થઈ શકે છે. આપેલ પૈકી એક પણ નહીં બંને પ્રકારની મિલકતની થઈ શકે છે. જંગમ મિલકતની થઈ શકે છે. સ્થાવર મિલકતની થઈ શકે છે. આપેલ પૈકી એક પણ નહીં બંને પ્રકારની મિલકતની થઈ શકે છે. જંગમ મિલકતની થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખોટા દસ્તાવેજ બનાવવા તે ભારતીય દંડ સંહિતાની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 471 448 477 465 471 448 477 465 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP