સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ નિવેદન ભારતીય એવીડન્સ એકટના સંદર્ભમાં સાચું નથી ? પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી કબૂલાત પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી કબૂલાત પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) NSGM નું પૂરું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) VRS શું છે ? વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ આમાંનું કશું નહીં વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ આમાંનું કશું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ ? 2000 2002 1999 2001 2000 2002 1999 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા હિન્દી ફિલ્મી કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ? અમિતાભ બચ્ચન શાહરુખ ખાન સલમાન ખાન આમિર ખાન અમિતાભ બચ્ચન શાહરુખ ખાન સલમાન ખાન આમિર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP