Gujarat Police Constable Practice MCQ Part - 3 રાજ્ય વિધાનસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇ કચા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? જર્મની ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લસુન્દ્રા ગરમ પાણીના ઝરા કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ વડોદરા પોરબંદર ખેડા વલસાડ વડોદરા પોરબંદર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હાવડા બ્રીજ કઈ નદી પર આવેલ છે ? હુગલી યમુના બ્રહ્મપુત્રા ગંગા હુગલી યમુના બ્રહ્મપુત્રા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લેંગ લાઇબ્રેરી ક્યાં જીલ્લામાં આવેલ છે ? નવસારી રાજકોટ વડોદરા અમદાવાદ નવસારી રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP