સામાન્ય જ્ઞાન (GK) અપીલનો અધિકાર એ ___ અધિકાર છે. બંધારણીય 309 મૂળભુત કાનૂની બંધારણીય 309 મૂળભુત કાનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1978 1976 1986 1992 1978 1976 1986 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ગરુડ સમડી ઘુવડ કાળો કોશી ગરુડ સમડી ઘુવડ કાળો કોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ? શ્રીમતી ઇન્દિરા ગાંધી કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી માર્ગરેટ થેચર શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી ઇન્દિરા ગાંધી કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી માર્ગરેટ થેચર શ્રીમતી શિરિમાવો ભંડારનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP