Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ? કે. એ. સાયગલ શ્રી મનજીતબાલા જેમિની રોય શ્રી રવિશંકર રાવલ કે. એ. સાયગલ શ્રી મનજીતબાલા જેમિની રોય શ્રી રવિશંકર રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પરિણીત સ્ત્રી સાથે ક્રૂરતા આચરવા માટેના ગુનાના સંંબંધમાં, તેણીના પતિ કે સાસરિયાનો... આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આપેલ તમામ આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આપેલ તમામ આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જંગલી પેદાશ અને તેમાંથી બંનેની વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ? દેવદાર – દિવાસળી ટીમરુ – બોક્સ સુંદરી – હોડી ચીડ – ટર્પેન્ટાઈન દેવદાર – દિવાસળી ટીમરુ – બોક્સ સુંદરી – હોડી ચીડ – ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બાર વર્ષથી નાની વયના બાળકોને તેમના મા-બાપ દ્વારા ખુલ્લમાં ત્યજી દેવાના અપરાધમાં IPC - 1860ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 311 310 318 317 311 310 318 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? વિલિયમ ઓટ્રીડ ચાર્લ્સ બેબેજ હેરમાન હોલેરિથ પાસ્કલ વિલિયમ ઓટ્રીડ ચાર્લ્સ બેબેજ હેરમાન હોલેરિથ પાસ્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પુરાવા આપવા માટે બોલાવાયેલ પક્ષકાર તેના સાક્ષીની ઉલટતપાસ કઈ રીતે કરી શકે છે ? અધિકારીની મદદથી સાક્ષીની સંમતિથી કોઈપણ પરિસ્થિતિમાં કોર્ટની મંજૂરીથી અધિકારીની મદદથી સાક્ષીની સંમતિથી કોઈપણ પરિસ્થિતિમાં કોર્ટની મંજૂરીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP