ટકાવારી (Percentage) ₹ 315 = ___ ના 90% ₹ 365 ₹ 350 ₹ 352 ₹ 348 ₹ 365 ₹ 350 ₹ 352 ₹ 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ? 49 28 21 55 49 28 21 55 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 30% = 70%પાસ વિદ્યાર્થીઓ = 70 × 70/100 = 49સમજણજો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય.
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 92⅓% 93⅓% 83½% 93⅕% 92⅓% 93⅓% 83½% 93⅕% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%
ટકાવારી (Percentage) રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે ? 10⅑ ટકા 11⅑ ટકા 11⅕ ટકા 10 ટકા 10⅑ ટકા 11⅑ ટકા 11⅕ ટકા 10 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 → 10 100 → (?) 100/90 × 10 = 11⅑%
ટકાવારી (Percentage) રૂ. 315 = ___ ના 90% ? 352 350 348 355 352 350 348 355 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90% → 315100% → (?)100/90 × 315 = 350
ટકાવારી (Percentage) અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો. એક પણ નહિ 60 75 70 એક પણ નહિ 60 75 70 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 75 + 70 = 145 બંનેમાં પાસ = 145 - 85 = 60 સમજણ ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બનેમાં પાસ થનારની સંખ્યા 85 થી વધવી ન જોઈએ. તેથી 145 માંથી 85 બાદ કરતા બંનેમાં પાસની સંખ્યા મળે.