સામાન્ય જ્ઞાન (GK) આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. - નિપાત શોધો. ગામમાં ત્યાં બે જણાને ફકત ગામમાં ત્યાં બે જણાને ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2017 2012 2015 2014 2017 2012 2015 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગંગાની સૌથી મોટી ઉપનદી ___ છે. કોશી સોન ગંડક દામોદર કોશી સોન ગંડક દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ શાલિભદ્રસૂરિ નરચંદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ શાલિભદ્રસૂરિ નરચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 309 306 300 305 309 306 300 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP