Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ? થોમસ રોબર્ટ માલ્થસ ફ્રાંક લોરીમેર જ્હોન ગ્રાઉન્ટ વિલિયમ પેટી થોમસ રોબર્ટ માલ્થસ ફ્રાંક લોરીમેર જ્હોન ગ્રાઉન્ટ વિલિયમ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માઉસ બટન કેટલી વાર ક્લીક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઇ જાય છે ? 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આસામમાં આવેલ કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? વાઘ, સફેદ હાથી, દિપડો ગેંડા, જંગલી ભેંસ, હરણ સાબર, વાઘ, કાળિયાર હાથી, રીંછ, સૂવર વાઘ, સફેદ હાથી, દિપડો ગેંડા, જંગલી ભેંસ, હરણ સાબર, વાઘ, કાળિયાર હાથી, રીંછ, સૂવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP