Gujarat Police Constable Practice MCQ Part - 4 અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ? અહમદનગર વિદ્યાનગર રંજનગર આનંદનગર અહમદનગર વિદ્યાનગર રંજનગર આનંદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં બિટ બાઈટ પિક્સેલ આપેલ પૈકી એક પણ નહીં બિટ બાઈટ પિક્સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારો એટલે ? ઇન્ડિયન પીનલ કોસ્ટ ઇન્ડિયન પેનલ કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પેનલ કોસ્ટ ઇન્ડિયન પીનલ કોસ્ટ ઇન્ડિયન પેનલ કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પેનલ કોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાંથી જ નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે ? મહી મચ્છુ ભાદર આજી મહી મચ્છુ ભાદર આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 15 દિવસ 12 દિવસ 18 દિવસ 20 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP