Gujarat Police Constable Practice MCQ Part - 4
હોરોલોજી શું છે ?

હીરાની પરખનું વિજ્ઞાન
વંશવારસના અભ્યાસનું વિજ્ઞાન
મનોવિજ્ઞાનની એક શાખા
સમય માપનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તથ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ
કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો
કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?

સંમતિથી કરેલા કૃત્યો
હકીકતની ભૂલ
કાયદાની ભૂલ
રક્ષીત કૃત્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપકતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP