કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 26 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 26 માર્ચ 18 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP