કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ટયુલિપ ફેસ્ટિવલ શરૂ થયો ? શ્રીનગર ચંદીગઢ દેહરાદૂન શિમલા શ્રીનગર ચંદીગઢ દેહરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ભારત બાંગ્લાદેશ ભૂટાન પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ભૂટાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ક્યા જિલ્લામાં છે ? સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP